તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • ગોધરા સ્થિત જિ.પંચાયતનું રીનોવેશન માટે માગ કરાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોધરા સ્થિત જિ.પંચાયતનું રીનોવેશન માટે માગ કરાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરાસ્થિત જીલ્લા પંચાયતનુ રીનોવેશન માટે સભ્યોની માંગ ઉઠી હતી. ત્યારે તે સંદર્ભે તાજેતરમાં અંદાજીત 2 લાખના ખર્ચે રંગકામ તથા અધિકારીઓને ફર્નિચર સહિતના લાભ આપવામાં આવતા હવે તેઓ પણ વહિવટ માટે કાબેલ બન્યા છે. અને વધુ ઉત્સાહ સાથે ફરજ નિભાવી રહ્યા છે.

ગોધરા કલેકટર કચેરી પાસે જીલ્લા પંચાયત આવેલી તેના હસ્તક સાત જેટલી તાલુકા પંચાયત હસ્તક વિવિધ યોજનાઓ ચાલી રહી છે તેમાં રોજીંદા મોટી સંખ્યામાં આવતા અરજદારો પોતાના કામ માટે આવે છે. ત્યારે જીલ્લા પંચાયતના વિવિધ શાખા ખખડધજ થવાની સાથે રંગરોગાનની માંગ ઉઠી હતી આથી તાજેતરમાં મળેલી સામાન્ય સભામાં નિર્ણય લઇને સ્વભંડોળમાંથી અંદાજીત બે લાખની ફાળવણી કરાઇ હતી.

રંગકામ-ફર્નિચરના લાભ અપાયા

સ્વભંડોળમાંથી ફાળવણી કરાઇ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો