તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Godhra
 • ગોધરાના કાલિયાવાવ તળાવમાં લીકેજ ચાલુ રહેતાં પાણીનો વ્યય

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોધરાના કાલિયાવાવ તળાવમાં લીકેજ ચાલુ રહેતાં પાણીનો વ્યય

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગોધરાતાલુકાના કાલિયાવાવ તળાવમા હાલમાં પાણીની આવક નોંધાઇ છે. તેવા સમયે કોઇ પણ કાળજી નહી રાખવામાં આવતા ગેટ લીકેઝના કારણે પાણીનો વેડફાટ થઇ રહ્યો છે. ત્યારે કિમંતતી પાણીનો બચાવછ કરવો જરુરી છે. તો આગામી રવિઋતુ સુધી લાભ મળનાર છે.

હાલ ચોમાસમાનો સમય શરુ થતાં પાણીની આવક થઇ રહી છે. છેલ્લા કેટલાક સમયથી આસપાસના નદિ નાળા તથા ડેમમાં પાણી જથ્થો વધી રહ્યો છે. તેમાં ગોધરા તાલુકામાં આવેલા કાલીયાકૂવાવ તળાવ સિંચાઇ તળાવમાં પાણીની આવક થઇને હાલમાં 8 ફૂટ જેટલુ પાણી હયાત બોલે છે. સમગ્ર તળાવ મારફતે આસપાસના ભેખડીયા, આંગડીયા તથા કાલીવાવ મળીના પાંચ ઉપરા઼ત ગામોની 300 એકરની જમીનમાં પાણીનો લાભ મળે છે.

અને દર વર્ષ ખેડૂતો ખરીફનો લાભ લે છે. અને પાણીની બચતા થતાં આગામી શિયાળામાં મકાઇ તથા અન્ય પાકનુ આયોજન કરવતાં ઉત્પાદન બમણુ થતુ હોય છે. આથી મહત્વની યોજના માટે દર વર્ષે સ્થાનનિક ખેડૂતો દ્રારા પાણીનો ભરપૂર ઉપયોગ કરતા હોય છે. તેઅનુસાર ચાલુ વર્ષે પણ પાણીની આવક થઇ રહી છે. પરંતુ અહી બસાડાયેલ ગેટ લીકેઝ હોવાને લીધે પાણીનો વેડફાટ થઇ રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી પાણીનો વરશ્ગ બગાટ થતાં ખેડૂતોને નુક્સાન પહોચી રહ્યુ છે. ત્યારે વહેલીતકે મરામત કરવામાં આવે તો પાણીની બચત થઇને પાકને ઉપયોગી થઇ પડે તેમ છે.

જિ.પં. દ્વારા પૂરતી મરામત કરવા તેવી ખેડૂતોની માંગ

આગામી રવિઋતુ સુધી લાભ મળનાર છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો