તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • ગોધરા |શ્રી એસ.પી.પટેલ આર્ટસ કોલેજ સીમલીયામાં હિન્દી વિભાગ દ્વારા હિન્દી

ગોધરા |શ્રી એસ.પી.પટેલ આર્ટસ કોલેજ સીમલીયામાં હિન્દી વિભાગ દ્વારા હિન્દી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરા |શ્રી એસ.પી.પટેલ આર્ટસ કોલેજ સીમલીયામાં હિન્દી વિભાગ દ્વારા હિન્દી દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કોલેજનો સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં હાજર રહી ઉત્સાહભેર ભાગ લીધો હતો. હિન્દી વિભાગના અધ્યક્ષ પ્રો.જે.પી.પટેલે હિન્દી ભાષાના ઉદ્દભવ તેમજ વિકાસની સાથે સાથે હિન્દી ભાષાનું મહતવ સમજાવ્યુ હતુ. તેમને હિન્દી ભાષાના પ્રચાર તેમજ પ્રસાર માટે આહવાન કરી વધુમાં વધુ લોકો હિન્દી ભાષા સમજે તેમજ તેનો ઉપયોગ કરી ભાષાને ગૌરવવંતિ બનાવવા માહિતી આપી હતી.

સીમલીયા આર્ટસ કોલેજમાં હિન્દી દિનની ઉજવણી

અન્ય સમાચારો પણ છે...