તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગદુકપુર ચોકડીથી દારૂ ઝડપાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરાનીગદુક પુર ચોકડી પર પોલીસ પેટ્રોલીઁગમાં હતા. તે દરમ્યાન બાતમીદારોની બાતમી ના આધારે દાહોદ રોડ તરફથી અજયભાઇ માવી રહે.વરમખેડા તા. દાહોદ નાઓ હિરો અવન્ટર ગાડી લઇને આવતાં પોલીસે તેને રોકી હતી. પોલીસે ગાડી પરના થેલા માં તપાસ કરતાં થેલામાંથી વિદેશી દારૂના કવાટરીયા નં-280 જેની કિ. રૂ 28000 સાથે ઝડપાઇ ગયો હતો. પોલીસે વિદેશીદારૂ તથા ગાડી સાથે કુસ 48000 રૂ નો મુદ્દામાલ કબજે કરીને અજયભાઇ વિરુદ્દ ગુનો નોધીને આગળની કાર્યવાહી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...