• Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • શનિ અને રવિવારે પંચ.માં વરસાદ રજાના મૂડમાં આવ્યો

શનિ અને રવિવારે પંચ.માં વરસાદ રજાના મૂડમાં આવ્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અગાઉપાંચ પાંચ દિવસ સુધી પંચમહાલને ધમળોયેલા વરસાદે ગત શુક્રવારની નમતી સાંજે પોળો લીધો હતો મેઘાએ વિરામ પાળવાને લઇને નિચાળવાળા વિસ્તારમાંથી ક્રમશ પાણીનો નિકાલ થઇને પડેલી મુશ્કેલીમા ઘટાડો થયો હતો ત્યારે શનિવારે મધ્ય ગુજરાત ઉપર મંડાયેલ અપરએશ સરક્યુલેશન મધ્યપ્રદેશ તરફ ફંટાઇ જતા એકદરે હવામાન તથા તંત્રને હાશ થઇ હતી જેના પગલે શનિવાર અને રવિવારે વરસાદ વિરામ પાળ્યો હતો જાણે બે દિવસ દરમ્યાન વરસાદ પણ રજાના મૂડમાં આવી ગયો છે. ગત શનિવારની સવારથી રવિવારની સવાર સુધીના ચોવીસ કલાક દરમ્યાન માત્ર સૌથી વધુ ગોધરામાં અને હાલોલમાં 3 મિમી , મોરવામાં 08 મિ.મિ.,ઘોઘંબામા 09 મિ.મિ.,જાબુંઘોડામાં 02મિ.મિ., કાલોલમા઼ 06 મિ.મિ. રહ્યો હતો જોકે સૂર્યનારયણના દર્શન થઇને ઉઘાડ નિકળતા લોકોનુ જનજીવન ધબકતુ બન્યુ હતુ .

બે દિવસથી ઉઘાડ નિકળતા જનજીવનને હાશકારો

ઉઘાડ નીકળતાં જનજીવન ફરી ધબકતું બન્યું હતું

અન્ય સમાચારો પણ છે...