• Gujarati News
  • અનરાધાર વરસાદના કારણે સર્વત્ર તબાહી સર્જાઇ

અનરાધાર વરસાદના કારણે સર્વત્ર તબાહી સર્જાઇ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મેઘરાજા ખમૈય કરો |પંચમહાલ-દાહોદ અને મહિસાગર િજલ્લામાં મેઘરાજાના રોદ્ર સ્વરૂપથી લોકો ત્રાહીમામ
પંચમાલ-દાહોદ અને મહિસગર િજલ્લામાં છેલ્લા 48 કલાકથી વરસી રહેલા મેઘરાજાએ ભારે તબાહી મચાવી દીધી હતી. િજલ્લાનમા ગોધરા-દાહોદ-લુણાવાડા-હાલોલ-કાલોલ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણીએ કહેર મચાવતાં લોકોને ભાર મુશ્કેલી સહન કરવાનો વારો આવ્્યોહતો. હાલોલ પંથકમાં 24 કલાકમાં 11 ઇંચ વરસાદ ખાબકતાં સોસાયટી વિસ્તારોમાં પાણી ભરાયા હતાં. જયારે ગોધરા-લૂણાવાડામાં મકાનની દિવાલો ધરાશાયી થઇ હતી. જોકે કોઇ જાનહાની નોંધાઇ હતી. /તસવીર હેમંતસુથાર, સંતોષ જૈન, મકસુદ મલેક, જીગર પંડ્યાં, ભરત સોલંકી, વિપુલ જોષી,