ન્યૂઝ ઇન બોક્સ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ન્યૂઝ ઇન બોક્સ
વીજળી પડતા ત્રણ ઇજા
મલેકપુરહિંહન્દોલીયાગામે વિજળી પડતા ગભરાટ છવાયો હતો. સાથે ગામના અખમાભાઇ અજુનભાઇના મકાન ઉપર સાંજના અરસામાં વીજળી પડતા મકાનને 25 ઉપરાંતનુ નુકસાન પહોંચલ છે. જયારે મકાનમાં રહેતા બારીયા અખમભાઇ(ઉવ.45), બારીયા રૂપીબેન અજુનભાઇ (ઉવ.55) તથા ભારતીબેન અખમાભાઇ બારીયા (ઉવ.14) ઉપર વીજળી પડતા તેઓને શરીર ઉપર દાઝી ગયા હતા.
દાહોદમાં 13 ઇંચ વરસાદની જરૂર
દાહોદજીલ્લામાંસૌથી વધુ વરસાદ પાછલા દર દિવસો દરમિયાન વરસ્યો છે. જીલ્લામાં આમતો સરેરાશ વરસાદ 35 ઇંચ જેટલો જોઇએ. હાલમાં જીલ્લાના તાલુકાઓમાં સરેરાશ વરસાદનો આંક 22 ઇંચ જેટલે પહોચ્યો છે. હજુ 13 ઇંચ જેટલા વરસાદની ઘટ વર્તાઇ રહી છે. દાહોદ જીલ્લામાં પાછલા 10 દિવસોથી અવિરત પણે વરસાદ વરસ્યો છે. દસ દિવસ અગાઉ સરેરાશ વરસાદનો આંક 14 ઇંચ હતો.
ગોધરામાં 20 ટકા વરસાદ જરૂરબે જીલ્લામાંદર વષેઁ ચોમાસમાં સરેરાશ કુલ 8થી 10 હજાર મીમી પડે છે.જેમાં સૌથી વધુ ચેરાપુંજી ગણાતાં જોબુઘોડામાં 1200-1500 મીમી. ને બાદ કરતાં દરેક તાલુકામાં ચોમાસાનો 800થી 1000 મીમી પડે છે.અત્યાર સુધીમાં મૌસમનો કુલ વરસાદ 5927 નોંધાયો છે.તે જોતાં 70 ટકા વસસાદ વરસ્યો છે.હજૂય 20 ટકાની આવશ્યકતા જણાય છે.
અકસ્માત| મલેકપુરનાહિન્દોલીયા ગામે વીજળી પડતા ત્રણ ઇસમો દાઝી ગયા હતા./ વિરભદ્રસિહસિસોદીયા
વીજળી પડતાં ગંભીર