તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Godhra
 • ગોકુલોત્સવજી ગીરધરલાલજી મહારાજનો સત્કાર સમારંભ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોકુલોત્સવજી ગીરધરલાલજી મહારાજનો સત્કાર સમારંભ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આચાર્યગોસ્વામી ગોકુલોત્સવજી ગીરધરલાલજી મહારાજનુ રાષ્ટ્રપતિ તરફથી પદ્મભુષણ એવોર્ડ સન્માન કર્યુ હતું. જેથી ગોધરામાં રહેતા રોહિતકુમાર દેસાઇ તથા પરિવાર તરફ સત્કાર સમારંભ રાખ્યો હતો. જેમાં મોટી સંખ્યામા લોકો ઉપસ્થિત રહી આર્શીવચન મેળવ્યા હતા.

આચાર્ય ગોસ્વામી ગોકુલોત્સવજી ગીરધરલાલજી મહારાજનુ રાષ્ટ્રપતિ તરફથી દ્વારા પદ્મભુષણ સમ્માન એનાયત કર્યુ છે. જે સમસ્ત વલ્લભકુળ એવં સમસ્ત સંપ્રદાયોનું ગૌરવ છે. નીમીત્તે તેઓનો સત્કાર સમારંભ ગોધરા મુકામે રાખવામાં આવ્યો હતો. ગત તા. તા. 6 સપ્ટેમ્બરના રોજ સાંજના પાંચ કલાકે ગોધરાના શારદા મંદિરમાં રોહિતકુમાર દેસાઇ તથા પરિવાર તરફ તેઓનો સત્કાર સમારંભ યોજાયો હતો. પ્રસંગે યદુનાથજી મહોદય (કડી કલોલ) કૃષ્ણોત્સવ મહોદય, સ્વામીનારાયણ સંપ્રદાયના પ.પુ. 108 નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજ (લાલજી મહારાજ ), ઉપરાંત મોલવી ઉપસ્થિત રહ્યા હતા. અન્ય ધર્મના ગુરૂઓ આવતા સર્વધર્મ સમભાવના જેવો માહોલ રચાયો હતો. ગોધરામાંથી મોટી સંખ્યામાં વૈષ્ણવો હાજર રહ્યા હતા.

લોકોએ મોટી સંખ્યામાં ભાગ લઇ આશીર્વાદ મેળવ્યા

ગોધરાના શારદા બાલમંદિરમાં ગોકુલોત્સવજી ગીરધરલાલજી મહારાજનો સત્કાર સમારંભ યોજાયો હતો. તસવીરહેમંત સુથાર

પહેલી વખત તેઓનો સત્કાર સમારંભ યોજાયો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો