તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • પૂ.પા.108 શ્રી કૃષ્ણકુમાર મહોદયના સાનિધ્યમાં રોટલી કલબ ગોધરાનો 69મો વાર્ષિક

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પૂ.પા.108 શ્રી કૃષ્ણકુમાર મહોદયના સાનિધ્યમાં રોટલી કલબ ગોધરાનો 69મો વાર્ષિક

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પૂ.પા.108 શ્રી કૃષ્ણકુમાર મહોદયના સાનિધ્યમાં રોટલી કલબ ગોધરાનો 69મો વાર્ષિક શપથવિધિ શ્રી દશાશ્રીમાળી વાડીમાં યોજાયો હતો. જેમાં 2016-17ના પ્રમુખપદે રોટે.નિરજ શાહ, સેક્રેટરી રોટેફ રમાકાંત પંડયા તથા ખજાનચી તરીકે સંજીવ ડગલી તથા બોર્ડ ઓફ ડાયરેકટર અને ટીમ 2016-17 તથા ઇનટરેકટ કલબ ગોધરાના પ્રેસીડન્ટ તરીકે પાર્થ શાહ તથા શ્રેયાંક શાહ, ધ્રુવિલ શાહ, પૂંજ ગાંધીને ઇન્સ્ટોલેશન ઓફીસર રોટે.ગુસ્તાદ અંકલેસરીયા દ્વારા શપથ ગ્રહણ કરાવવામાં આવી હતી. જેનુ પીન અપ રોટે.સમીર પરીખ દ્વારા કરાવવામાં આવ્યુ હતુ. તસવીરહેમંત સુથાર

શપથવિધિ કાર્યક્રમ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

    વધુ વાંચો