તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડામર રસ્તો તોડી પાડતા નોટીસ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગોધરાપાલિકાના એલઆઇસી માર્ગ ઉપરના લોખંડવાલા કોમ્પ્લેક્ષ શોપીંગ સેન્ટર આવેલું છે. શોપિંગ સેન્ટરની આગળથી એલઆઇસી માર્ગ પસાર થાય છે. તેમજ દક્ષિણ બાજુ ઇકબાલ શાળા તરફનો રસ્તો પસાર થાય છે. ગોધરા પાલિકા તરફથી રવિ કોર્પરેશન ફુવારા ચોક થી ર્ડા. જુવાના દવાખાના થઇ ઇકબાલ શાળા સુધીનો ડામર રસ્તો એક માસ ઉપર નવીન બનાવ્યો હતો. જેના કારણે પાલિકાને અંદાજે રૂપિયા 15000નું આર્થિક નુકશાન પહોચ્યુ છે. જે અંગે પાલિકા દ્વારા કોમ્પ્લેક્ષને નોટીસ આપી ખુલાસો કરવા જણાવ્યુ છે. જો તેઓ તેમ નહિ કરે તો પોલીસ કાર્યાવાહી સુંધીની પણ પગલા ભરવામાં આવશે તેમ નગર પાલિકાના ચિફ ઓફીસર અશ્વિનભાઇ પાઠકે જણાવ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો