તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Godhra
 • ગોધરાના સ્પે. રિકવરી સ્કર્વાડ દ્વારા 4 પાણીના જોડાણ કાપ્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોધરાના સ્પે. રિકવરી સ્કર્વાડ દ્વારા 4 પાણીના જોડાણ કાપ્યા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગોધરાનગર પાલિકાના સ્પેશ્યલ રીકવરી સ્કર્વાડ દ્વારા ખાડી ફળીયા તથા ભાટીયા વિસ્તારમાં વેરો ભરતા તેઓની મિલકતના 4 પાણી જોડાણ કાપ્યા છે. તેમજ વધ કાર્યાવાહી કરતા 40 હજારની વસુલાત સ્થળ પર કરતા નગરના બાકીદારોમાં ફફડાટ ફેલાયો છે.

ગોધરા સેવા સદનના નવા મુખ્ય અધિકારી અશ્વિનભાઇ પાઠક તથા પ્રમુખ વિદ્યાબેન હરવાણી ની સુચના અન્વયે ગોધરા પાલિકાના વિસ્તારમાં પાલિકાના બાકી નિકળતા લેહણાની વસુલાત માટે સ્પેશ્યલ રીકવરી સ્કર્વાડની રચના કરી હતી. જેમાં રીકવરી સ્કર્વાડના અધિકારી પ્રતિક્ષભાઇ આર. દેસાઇની રાબારી હેઠળ ગોધરા શહેરના અલગ અલગ વિસ્તારમાં લેણા વસુલાત અભિયાન હાથ ધર્યુ હતું. સ્પેશ્યલ રીકવરી સ્કર્વાડ દ્વારા ગોધરા શહેરના ખાડી ફળીયા વિસ્તારમાં વસુલાતની ઝુંબેશ હાથ ધરતા મ્યુનિ.ઘ.નં. 1/537/એફએફ વિગેરે મિલકતના 33822 રૂપિયા ઉપરાંત, ભાટીયા વિસ્તારમાં આવેલા મ્યુનિ.ઘ.નં 2/399/જેડી/6ના ~11516 તથા મ્યુ.ધ.નં. 2/399/જેવી/6ના ~7272, મ્યુનિ ઘ.નં. 2/300ના 5276 મળી કુલ 57826 ભરતા તેઓની મિલકતના આજરોજ સ્કર્વાડ દ્વારા કુલ 4 પાણી જોડાણ કાપ્યા છે. તદ ઉપરાંત આજ વિસ્તારમાં કડક હાથે કાર્યાવાહી કરતા ~40 હજાર રકમની વસુલા સ્થળ ઉપર કરાયો હતો.

ખાડી ફળીયા, ભાટીયા વિસ્તારમાં વેરો નહોતો ભર્યો

વેરો ભરવા માટે બાકીદારોને અપિલ

^ગોધરાશહેરમાં માર્ચ એન્ડીંગમાં પોતાના બાકી નિકળતા નાણા નગરપાલિકામાં ભરપાઇ કરવા માટે બાકીદારોને સુચના આપવામાં આવી છે. તેમજ નગરપાલિકાને સાથ સહકાર આપવા માટે નગરજનોને અપીલ કરી છે. જોકે બાકી લેણા ભરપાઇ નહી કરનાર સામે કાર્યવાહી કરાશે >અશ્વિનભાઇ પાઠક,ચીફઓફીસર, ગોધરા નગર સેવા સદન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો