મેથોડીસ્ટ ગર્લ્સ પ્રેકટીસિંગમાં પ્રવેશોત્સવ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરા. ગોધરામતવિસ્તાર ના ધારાસભ્ય સી.કે.રાઉલજી ઉપસ્થિત રહ્યા હતા. રૂ.5000 નું પ્રોત્સાહન આપ્યું.ધો 1 ના 30 બાળકો ને પ્રવેશ આપ્યો.ર્ડા. સુજાત વલી તમામ બાળકોને બેગ આપી આપી હતી. અંકિતાબેન તરફ થી શાળા પ્રથમ વિદ્યાર્થીઓ માટે ઇનામ ખર્ચ પેટે રૂ.1000 મળ્યા હતા. ડાહ્યાભાઈ, ચંપાબેન તથા રિબકાબેન તરફ થી નોટબુક, વિલ્સન ભાઈ તરફથી ખાનાવાળી નોટ તથા પેન્સિલ, નીતાબેન તરફ થી રૂ.500 ફૂલનો ખર્ચ. વિરોનીકાબેન તરફ થી ચોકલેટ તથા બિસ્કિટ ધો1 ના બાળકોને રેનિસન, અજયભાઈ, અનવી બેન, દેવિકા બેન વહીવટી જવાબદારી સ્વીકારી હતી .

અન્ય સમાચારો પણ છે...