• Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • પૂર્વાનુમાન | પંચમહાલ દાહોદ જિલ્લાના વાતાવરણમાં ગરમીનું પ્રમાણ અનુભવાશે.

પૂર્વાનુમાન | પંચમહાલ-દાહોદ જિલ્લાના વાતાવરણમાં ગરમીનું પ્રમાણ અનુભવાશે.

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગઈ કાલથી વધ્યુ/ઘટ્યુ (-0.0) (-0.0)

ભરૂચ 33 15

અંકલેશ્વર 33 15

સૂર્યાસ્ત આજે

18.34 pm

સૂર્યોદય કાલે

7.12 am

પહેલાં ગુડ ન્યૂઝ

એમીટી સ્કુલમાં મધર્સ ડેની ઉજવણી કરાઇ
ભરૂચ | ભરૂચમાં આવેલી એમિટી સ્કૂલ ખાતે મધર્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. અમિટી શાળાની 120 માતાઓએ 6 રમતોમાં ભાગ લીધો હતો. જેમાં બેટનરીલે રેસ, ત્રિપગી દોડ, દોરડા કૂદ સહિતની રમતો રમાઇ હતી. છાત્રો તથા માતાઓએ ભાગ લીધો હતો.

ન્યૂઝ ફટાફટ

ઘોઘંબાના લાબડાધરો ગામેથી બાઇકની ચોરી
ઘોઘંબા | બોડેલીનો સદામ માસેલ અનસારી બાઇક લાબડાધરા બ્રિજ પર મુકીને ખેતરમાં કોઇ કામ માટે ગયો હતો. તે બાર વાગે પરત આવતા બાઇક ન મળતાં પોલીસમાં ફરીયાદ આપી હતી.

કાલોલના નાની કાનોડ ગામે એકને મારી નાખવાની ઘમકી
ગોધરા | કાલોલના નાની કાનોડ ગામે નજીવી બાબતે બોલાચાલી થતાં ગીરવાતભાઇને શનાભાઇએ જાનથી મારી નામખવાની ઘમકી આપીને ધારીયાનું પઠું મારીને ઇજાઓ કરવામાં આવી હતી.

ઘર પાસે ગંદકી કરવા બાબતે મારવાની ઘમકી
ગોધરા | ગોધરાનાં ખદીજા યાયમનના ધર પાસે ગંદકી કરવા બાબતે બોલાચાલી થતાં ઇરફાન, મોહસીન તથા હમીદાનાઓએ અપશબ્દો બોલીને જાનથી મારી નાખવાની ઘમકી આપી હતી.

કાર્યક્રમોની માિહતિ, પ્રેસનોટ અને સમાચાર માટે વોટ્સઅેપ અથવા ઇ-મેઇલ કરો

9099203204

barodaregional123@gmail.com

પંચ તંત્ર

આ િસક્યુરિટી ગાર્ડ આપણી અને બેન્કના પૈસા માટે તહેનાત નથી, ફક્ત એ ટીંગાડેલી પેનની રક્ષા માટે છે.
અન્ય સમાચારો પણ છે...