કિશોરીનું અપહરણ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરા તાલુકાનાલબસબાણીયા ગામે રહેતા ભનુભાઇ રમેશભાઇ સરાણીયા દ્વારા એક 15 વર્ષિય કિશોરીને લગ્નના ઇરાદે ભગાડી ગયો હતો. જે અંગે કિશોરીની માતાએ ગોધરા તાલુકા પોલીસ મથકે ફરિયાદ આપી હતી. બનાવ સંદર્ભે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી આરંભી છે.