તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગોધરામાં ડી.જી વણઝારાનો સન્માન સમારોહ યોજાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આતંકવાદીપ્રવુતિ સાથે સંકળાયેલ ઇશરતજહાંનુ બનાવટી એનકાઉન્ટર કરાયાના આક્ષેપ સાથે ચર્ચામાં આવેલા તત્કાલિન એટીએસ આઇજી ડી.ઝી.વણઝારાનુ આજે ગોધરામા સૌપ્રથમવાર સવારે 6 કલાકે આગમન થનાર છે. ગુજરાતની અસ્મિતાને ઝાંખી પાડનાર તત્વોને હફાવનાર જાબાંઝ,કર્તવ્યનિષ્ઠ અને કર્મઠ અને નવ વરસના વનવાસ બાદ હ્હદયની વેદના દબાવી ગુજરાતને બદનાર કરનાર તત્વોને ખુલ્લા પાડનાર ગુજરાત રક્ષક ડી.જી.વણઝારાનુ જાહેર નાગરિક સન્માન સમિતિ દ્રારા સન્માન કરવામા આવનાર છે. પ્રોત્સાહિત કરવામાં આવનાર છે. મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહીને કાર્યક્રમમાં ભાગ લેનાર છે.

અન્ય સમાચારો પણ છે...