તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • બાર એશોશીયેશન દ્વારા કેન્ડલ સળગાવી શ્રદ્દાંજલિ

બાર એશોશીયેશન દ્વારા કેન્ડલ સળગાવી શ્રદ્દાંજલિ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાર એશોશીયેશન દ્વારા કેન્ડલ સળગાવી શ્રદ્દાંજલિ

ગોધરા | જમ્મુકાસ્મીરના ઉરી સેકટરમાં આવેલ ભારતય ચોકી પર પાકિસ્તાની આતંકીયો દ્વારા કરાયેલા હુમલામાં ભારતના 18 જવાનો શહીદ થયા હતા જેના વિરોધમાં ગોધરાના બાર એસોસીએશનના દ્વારા નવા બારરૂમ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં વકીલો જોડાયા હતા. તેઓએ હાથમાં કેન્ડલ સળગાવી શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...