નિવૃત કર્મચારી જોગ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરા તાલુકાનાવર્ષ 1987થી 1994 વચ્ચે નિવૃત શિક્ષકોને ઉચ્ચતર પગાર મળવા પાત્ર હેાવાથી બાંહેધરી પત્રક બેંક પાસબુક ફોટા સહિતની વિગતો ગોધરા તાલુકા નિવૃત મંડળને તા.1 ડીસેમ્બર સુધીમાં કલેકટર કચેરી ગોધરામાં મોકલી આપવા પ્રમુખ તથા મંત્રી મુનાફભાઇ શેખે જણાવ્યુ હતુ.