તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Godhra
 • સફાઇ અભિયાનને અનુલક્ષીને કચરાપેટી વહેચણી કરાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સફાઇ અભિયાનને અનુલક્ષીને કચરાપેટી વહેચણી કરાઇ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગોધરાનાજાફરાબાદ ખાતે પંચાયત દ્વારા પહેલ આદરીને સ્વચ્છતા અભિયાનને સાર્થક કરવાના આશયે તેમજ વેરાની વસુલાત પણ થઇ શકે તેવા ઉમદા હેતુથી ઘર વેરાની પહોચ બતાવો અને કચરા પેટી મેળવો તેવો અભિગમ અપનાવવામાં આવ્યો છે.જે કિમિયો સફળ રહ્યો છે અને ગ્રામજનો દ્વારા વેરાની ચુકવણી પણ કરીને યોજનાનો ભરપુર લાભ ઉઠાવવામાં આવી રહ્યો છે.

ગોધરા શહેરની અડીને આવેલ જાફરાબાદ ગ્રામ પંચાયત દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સ્વચ્છ ભારતના અભિગમને સફળ બનાવવાના આશયે તેમજ ગ્રામ પંચાયત હસ્તકનો બાકી વરાની વસુલાત પણ થઇ શકે તેવા આશયથી ચાલુ વર્ષે ચુકવણી કરી દેવાયેલ વેરાની પાવતી બતાવો અને કચરાપેટી લઇ જાઓ તેવી પહેલ કરવામાં આવી હતી. જેને સારો પ્રતિસાદ સાંપડ્યો છે અને જાફરાબાદ ગ્રામપંચાયત ના રહેવાસીઓ દ્વારા યોજના મુજબ વેરાની ચુકવણી કરીને કચરા પેટીઓ પણ મેળવીને યોજનાનો ભરપુર લાભ ઉઠાવવામાં આવી રહ્યો છે.

લોકો ભરપુર લાભ ઉઠાવી રહ્યાં છે

જાફરાબાદ પંચાયતની પહેલ

ગોધરાની જાફરાબાદ ગ્રા. પંચા. દ્વારા વેરો વસુલાત-સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ડસ્ટબીનનું વિના મુલ્યે વિતરણ કર્યુ હતુ. તસવીરહેમંત સુથાર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો