તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

5જુગારીઓને પોલીસે ઝડપી પાડયા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગોધરા. ગોધરામાંનદીના ધસમાં પોલીસે બે જગ્યાએ રેઇડ પાડી હતી. નદીના ધસમાં જુગાર રમી રમાડી રહેલા નીસાર બદામ, જુનેદ મિસ્રી, કાસમ વસ્કા તથા આશીફ શેખને પકડીને તેમની અંગ ઝડતી કરતા 520રૂ રોકડા તથા પાના પત્તાતથા દાવ પરના રૂપિયા સાથે કુલ 2072રૂ મુદામાલ જપ્ત કર્યો હતો. જયારે મેશરીની નદીના ધસમાં પોલીસે રેઇડ કરીને જાહેરમાં આંક ફરક વરલી મટકાનો જુગાર રમાડતો ભલાભાઇ બારીયાને મુદામાલ સાથે પકડી પાડયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો