તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શનિવારના રોજ ધો.12 ની પરિક્ષામાં 16 ગેરહાજર રહ્યા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
છેલ્લાત્રણ દિવસથી ચાલતી બોર્ડની પરિક્ષામાં શનિવારના રોજ સામાન્ય પ્રવાહ વાણિજ્યમાં સેક્રેટરીયલ અને પ્રકટીલ વિષયમાં 529 પરિક્ષાર્થીઓ હાજર રહેવાની સાથે 16 ગેરહાજર રહ્યા હતા.

પાછલા ત્રણ દિવસથી બોર્ડની પરિક્ષાનો આરંભ થયોછે દરમ્યાન બોર્ડની પરિક્ષામાં ગતરોજ એક ટીસીસોની પરિક્ષા કેન્દ્રમાં ગેરકાયદેસર રીતે મોબાઇલ લઇને પરિક્ષા આપતો પરિક્ષાર્થી ઝડપાઇ ગયો હતો.અને આજો શનિવારના રોજ પરિક્ષાનો ત્રીજો દિવસ પસાર થતા ધો.10ની પરિક્ષામાં રજાનો દિવસ હતો

બપોર પછી ધો.12 ની પરિક્ષા શરુ થતા સમાન્ય પ્રવાહના વાણિજ્ય પ્રવાહમાં સેક્રેટરીયલ અને પ્રકટીલ વિષયની પરિક્ષા આપવા ગોધરા સેન્ટરના 529 પરિક્ષાર્થીઓ હાજર રહ્યા હતા અને આશરે 16 ગેરહાજર રહ્યા હતા હવે સોમવારના રોજ ગણિતનું પેપર માટે ની તૈયારીઓ પરિક્ષાર્થીઓ દ્વારા આરંભી દેવાઇ હતી.

પરિક્ષાર્થીઓ દ્વારા તૈયારી આરંભાઇ

આજે ગણીત સાથે અર્થશાસ્ત્રની પરિક્ષા યોજાશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો