તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Godhra
 • ભાજપએ તાજેતરમાં ઉતરપ્રદેશ, ઉતરાણચંલ, મણીપુર તથા ગોવામાં ભવ્ય વિજયને અનુલક્ષીને

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાજપએ તાજેતરમાં ઉતરપ્રદેશ, ઉતરાણચંલ, મણીપુર તથા ગોવામાં ભવ્ય વિજયને અનુલક્ષીને

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાજપએ તાજેતરમાં ઉતરપ્રદેશ, ઉતરાણચંલ, મણીપુર તથા ગોવામાં ભવ્ય વિજયને અનુલક્ષીને ગોધરા ભાજપ દ્રારા ગોધરા નગર વોર્ડદીઠ કાર્યક્રમ રાખ્યો હતો. શનિવારના રોજ ગોધરાના વોર્ડ-1 માં ખાડી ફળીયામાં ,વોર્ડ- 2માં યોગેશ્વર સોસાયટી, વોર્ડ- 3 માં સ્વામીનારાયણ મંદિર વોર્ડ-4 માં પીમ્પુટકર ચોકમાં આતશબાજી કરી હતી

ગોધરામાં ભાજપ દ્રારા વોર્ડ દીઠ વિજય ઉત્સવ ઉજવ્યો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો