તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Godhra
 • પંચમહાલ જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પંચમહાલ જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આગામીદિવસોમાં આવતા તહેવારો જેવા કે ચૈત્રી નવરાત્રી, ચેટીચંદ,રામનવમી,ગુડ ફ્રાઇડેજેવા તહેવાર આવનાર હોવાથી જુદી જુદી હેડ વાઇઝ જાહેરનામાં બહાર પાડવા માટે દરખાસ્તો કલેકટરઅને જીલ્લાં મેજીસ્ટ્રેટને મોકલતા કલેકટર દ્રારા જુના વાહનો ખરીદ-વેચાણ કરવા અંગે રજિસ્ટર નિભાવવું , હોટલ-ધર્મશાળા કે ગેસ્ટ હાઉસમાં રૂમો ભાડે આપતી વખતે જરૂરી આઇકાર્ડ પુફ્ર તથા મુલાકાતનું કારણ અંગેનું રજિસ્ટર ,પરપ્રન્તીયને મકાન ભાડે આપતા આઇડી પુફ્ર તથા નજીકના પોલીસ મથકે જાણ કરવી, જેના-નવા મોબાઇલ ફોન-સીમકાર્ડની લે-વેચ કરતા દુકાનદારોએ નિયમો અંગે રજિસ્ટર, જાહેર સ્થળે પર સીસીટીવી કેમેરા રાખવા તથા રહેણાંક તથા ઐધિગિક વિસ્તારોમાં મકાન- એકમોમાં ભાડે રહેનારના નિયત ફોર્મ અંગેના જાહેરનામા બહાર પાડીને તેનો તા. 17/5/2017 સુઘી અમલવારી રહેશે.અને જાહેરનામાં નો ભંગ કરનાર વિરુધ્ધ પોલીસ દ્રારા કાર્યવાહી કરવામાં આવશે.

આગામી દિવસોના તહેવારને અનુલક્ષીને

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો