તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોધરાની પંચાયતમાં એક પણ ફોર્મ ભરાયું

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગતતા.18થી ગ્રામ પંચાયતી ચુંટણી પ્રક્રિયા શરુ થતા અત્યાર સુધી ગોધરા તાલુકમા 75 ફોર્મનો ઉપાડ થવાની સાથે એકપણ ફોર્મ ભરવાનુ ખાતૂ ખૂલ્યુ નથી. જોકે આજથી શ્રીગણેશ થવાની શક્યતા છે.

માર્ચ માસમાં પંચમહાલ જિ.ની 53 ગ્રામ પંચાયત પૈકી ગોધરા તાલુકાની વિવિધ વિસ્તારની માત્ર 6 ગ્રામ પંચાયનો સમાવેશ થાય છે. ગત દિવસોમાં ચુંટણી કાર્યક્રમ જાહેર થવાની સાથે રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે. પ્રથમ દીવસે જીલ્લાભરમા 50 ઉપરાંત ફોર્મ લઇ જવાયા હતા. જ્યારે રજાને બાદ કરતા સોમવારે ગોધરા તાલુકામાથી ઉમેદવારો દ્રારા 75 ફોર્મનો ઉપાડ થયો હતો પણ બે દિવસ વિતવા છતા઼ એક પણ ફોર્મ ભરાઇને પરત આવ્યા હત હજૂ શુધી કોઇ મૂહર્ત નહી મળતા ફોર્મ ભરાયા હતા જોકે આજથી ફોર્મ ભરવા તથા મેળવવા માટે ધસારાની શરુઆત થવાની વકી છે.

આજથી શ્રીગણેશ થવાની શક્યતા

એકપણ ફોર્મ ભરવાનુ ખાતુ ખૂલ્યુ નથી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો