તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • ગોધરામાં રાયણવાડી સો.ના રહિશો દ્વારા આવેદન અપાયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોધરામાં રાયણવાડી સો.ના રહિશો દ્વારા આવેદન અપાયું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એનએ વિરૂદ્ધ નકશો બનાવ્યાનો આક્ષેપ

કોમન પ્લોટમાં ખાનગી જગ્યા ભેળવતા રોષ

ગોધરાશહેરના હાદ સમા વિસ્તારમાં આવેલ રાયણવાડી સોસાયટી ખાતેના કોમન પ્લોટ માં એક વ્યક્તિ દ્રારા ખાનગી પ્લોટમાં જગ્યા ભેળવી દેવા માંગતા શખ્સ વિરુધ્ધ સોસાયટીના સભ્યો દ્રારા જિલ્લાં કલેકટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી. ગોધરાની રાયણવાડી સોસાયટીના કોમન પ્લોટને ચંન્દ્રેશ રોશનલાલ જૈન અને તેમના સાથીઓ દ્રારા ખાનગી જગ્યામાં ભેળવી દેવા માંગતા હોવાની રજુઆતો ભુતકાળમાં થયેલી હતી. સોસાયટીના રહીશો દ્રારા મનાઇ હુકમ અંગે તજવીજ કરાતા શોકોઝ નોટીસ કાઢવામાં આવી છે. જે વાત પણ ચંદ્રેશભાઇ દ્રારા જમીન એનએ ની શરતોની વિરુધ નકશો બનાવી કોમન પ્લોટની જગ્યા રેર્કડ પરથી હટાવવાની કોશીશ થયેલી છે. તેમના વિરુધ્ધ કાર્યવાહી કરવા પારસ મોદીએ આવેદન આપ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો