તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોધરા દલુની વાડી ખાતે વિશ્વ ચકલી દિનની ઉજવણી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગોધરાશહેરની દલુની વાડી પ્રાથમિક શાળાના વિધાર્થીઓ દ્વારા તા. 20 માર્ચની ઉજવણી કે જે વિશ્વ ચકલી દિવસ તરીકે ઉજવવામાં આવે છે તેની ઉજવણી શાળાના બાળકોએ ચકલીના માળા જેવા ચકલી ઘર બનાવીને કરવામાં આવી હતી.

તા. 20 માર્ચને ચકલી દિવસ તરીકે મનાવવામાં આવે છે હાલ શહેરી વિસ્તારોમાં હસતું રમતું પક્ષી ચકલી નિહાળવા પણ મળતું નથી ગ્રામ્ય વિસ્તારમાં તો પણ ચકલી જોવા મળે છે. ચકલીઓ નામશેષ થાય તે માટે પ્રયતનો હાથ ઘરાઇ રહયા છે ત્યારે સોમવારે વિશ્વ ચકલી દિવસ ની ઉજવણી ગોધરાની દલુની વાડી શાળા ખાતે બાળકો દ્રારા પણ કરવામાં આવી હતી.

બાળકો દ્રારા ચકલીઓને માળા સમાન ચકલી ઘર બનાવી બાળકો દ્રારા પોતાના ઘરે લટકાવી તેમને નામશેષનહિ થવા દઇયે તેવી પ્રતિજ્ઞા પણ લેવામાં આવી હતી.

ચકલીઓ નામશેષ થાય તે માટે અપીલ

બાળકોએ ચકલીના ઘર બનાવ્યા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો