• Gujarati News
  • કલ્યાણનિધી બેઠક યોજાશે

કલ્યાણનિધી બેઠક યોજાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાળ શ્રમિકટાસ્ક ફોર્સ અને બાળ મજુર પુનઃવસન કલ્યાણનિધી સંચાલન સોસાયટી, એન.સી.એલ.પી. સોસાયટીની બેઠક ગોધરા ખાતે યોજાશે. બેઠક આગામી તા.21 ઓક્ટો.ના રોજ 11.30 કલાકે કલેકટરના અધ્યક્ષપણા હેઠળ કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલમાં રાખવામાં આવી છે. જેમાં સંબધિત અધિકારીઓને હાજર રહેવા જણાવ્યું છે.