તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • ગોધરા | કાલોલનાનાંદરખાની મુવાડી ગામે રહેતા લક્ષ્મીબેન કનુભાઇ બામણીયા (ઉવ.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોધરા | કાલોલનાનાંદરખાની મુવાડી ગામે રહેતા લક્ષ્મીબેન કનુભાઇ બામણીયા (ઉવ.

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરા | કાલોલનાનાંદરખાની મુવાડી ગામે રહેતા લક્ષ્મીબેન કનુભાઇ બામણીયા (ઉવ. 40) ચુલા ઉપર રોટલા બનાવતી અકસ્માતે આગ લાગી હતી. જેથી તેણીએ પહેરેલ કપડાને આગ લાગતા આખા શરીરે દાઝી ગઇ હતી. ગંભીર રીતે ઇજા પહોંચતા સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ચાલુ સારવાર દરમિયાન મોત થયુ હતું. બનાવ સંદર્ભે પોલીસે અકસ્માતે મોત અન્વયે નોંધ કરી હતી.

નાંદરખાની મુવાડીમાં દાઝેલી મહિલાનું સારવાર બાદ મોત

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો