તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Godhra
 • ગોધરા | કાલોલતાલુકાના વેજલપુર ગામે આવેલા વૈજનાથ મંદિરની પાછળ ગામના

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોધરા | કાલોલતાલુકાના વેજલપુર ગામે આવેલા વૈજનાથ મંદિરની પાછળ ગામના

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગોધરા | કાલોલતાલુકાના વેજલપુર ગામે આવેલા વૈજનાથ મંદિરની પાછળ ગામના ઇરફાન અબ્દુલમીયા ધડા તથા લુકમાન અબ્દુલ મજીદ ધડા દ્વારા વાછરડા નંગ- 1 કિંમત રૂપિયા 5000કતલ કરવાના ઇરાદે ગળામાં તેમજ પગોમાં ટુંકા દોરડાથી ક્રુરતા પુર્વક બાંધી રાખ્યા હતા. જોકે પોલીસને જોઇ બન્ને આરોપીઓ નાસી જવામાં સફળ રહ્યા હતા. પોલીસ દ્વારા પશુને બચાવી લીધા હતા. જોકે નાસી ગયેલા સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી આરંભી છે.

વેજલપુરમાં પશુને કતલના ઇરાદે લાવેલા બે સામે ફરિયાદ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો