તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • ગોધરા | ગોધરાશહેરના મહમદી સોસાયટીમાં રહેતા હુસેન અબ્દુલ સત્તાર ડોબાએ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોધરા | ગોધરાશહેરના મહમદી સોસાયટીમાં રહેતા હુસેન અબ્દુલ સત્તાર ડોબાએ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરા | ગોધરાશહેરના મહમદી સોસાયટીમાં રહેતા હુસેન અબ્દુલ સત્તાર ડોબાએ મોટર સાઇકલને તાળુ મારી મુકી રાખી હતી. દરમિયાન કોઇ વાહન ઉઠાવગીર દ્વારા બાઇકનું તાળુ તોડી ચોરી કરી પલાયન થઇ ગયા હતા. જે અંગે ગોધરા શહેર બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ આપી હતી. જેથી પોલીસ દ્વારા ગુનો નોંધી આગળની કાર્યવાહી આરંભી છે.

ગોધરા શહેરમાંથી બાઇકની ચોરી કરી પલાયન થયા

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો