તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Godhra
 • વેજલપુરમાં ગણેશ વિસર્જનને લઇને શાંતિ સમિતિની બેઠક

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેજલપુરમાં ગણેશ વિસર્જનને લઇને શાંતિ સમિતિની બેઠક

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કાલોલતાલુકાના વેજલપુરમાં દરવર્ષની જેમ ચાલુ વર્ષે પણ ખુબજ ધામધુમ પૂર્વક ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. અને આગામી તા.11 સપ્ટેમ્બરને રવિવારના રોજ વિધ્નહર્તા દેવ ગણપતિનું વિસર્જન થનાર હોઇ ગુરૂવારના રોજ વેજલપુર પોલીસ મથકે પોસઇ પી એમ જુડાલની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી. જેમા ગામના સરપંચ જયંતિભાઇ પટેલ સહિત દરેક સમાજના આગેવાનો તથા ગણપતી મંડળના આયોજકો ઉપસ્થિત રહ્યા હતા. વિસર્જન યાત્રામાં લોકો શાંતિ રાખે અને કંઇ કોઇને પ્રશ્ન હોય તો આગેવાન અથવા તો પોલીસને જણાવે અને પરિસ્થિતિ વણસે નહી ઉપરાંત કોમી એકતા જળવાઇ રહે તે માટે ખાસ અપીલ કરાઇ હતી.

પોસઇની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ

અગ્રણીઓ-આયોજકો હાજર રહ્યા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો