• Gujarati News
  • પરવડી ગામેથી દારૂ બિયર જપ્ત

પરવડી ગામેથી દારૂ-બિયર જપ્ત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરા. ગોધરાતાલુકાના પરવડી પાસે રહેતા ખુમાન ઉર્ફે ખેમો રયજીભાઇ પટેલ તથા બુટલેગર અશ્વીનભાઇ ધીરાભાઇ બારીયા(પટેલ) દારુનો વેપાર કરતા હોવાની બાતમીના આધારે એલસીબી પીએસઆઇ એચ.બી.ઝાલા તથા સ્ટાફના માણસોએ ખુમાન ઉર્ફે ખેમાના ઘરે દરોડો પાડયો હતો. જેમાં બીયરની બોટલ, ફાઇન વ્હીસ્કીના કવાટરીયા, ડીએસપી બ્લેક વહીસ્કીની બોટલ તથા મેકડોવેલ વ્હીસ્કીની બોટલ મળી 16500નો વિદેશીદારુનો જથ્થો જપ્ત કર્યો હતો. બંને ઇસમની પોલીસ દ્વારા શોધખોળ ચાલુ છે.