તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Godhra
 • ગોધરામાં ભુરાવાવ રેલ્વે બ્રીજ પાસે પાણીનું ટેન્કર તથા મિક્ષ્ચર મશીન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોધરામાં ભુરાવાવ રેલ્વે બ્રીજ પાસે પાણીનું ટેન્કર તથા મિક્ષ્ચર મશીન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગોધરામાં ભુરાવાવ રેલ્વે બ્રીજ પાસે પાણીનું ટેન્કર તથા મિક્ષ્ચર મશીન લઇને જતુ ટ્રેકટરના ચાલકે અચાનક કાબુ ગુમાવતા ટ્રેકટર,પાણીનું ટેન્કર તથા મિક્ષ્ચર મશીન રેલીંગ તોડીને બાજુના ખાડામાં પડ્યુ હતુ. જો કે અકસ્માત સર્જાતા ચાલકને સામાન્ય ઇજા પહોચી હતી. જેને 108 દ્વારા સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતના પગલે બ્રીજ પર ટ્રાફીક જામ થઇ ગયો હતો. જેને તાત્કાલીક પોલીસ દ્વારા ખુલ્લો કરવામાં આવ્યો હતો. તસવીર- હેમંત સુથાર

ગોધરામાં ટેન્કર-ટ્રેકટર વચ્ચેનો અકસ્માત

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો