તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Godhra
 • બીજ નીગમની કચેરીમાં કોન્ટ્રાક્ટમાં સરકારી નિતિ નિયમોનુ છડેચોક ભંગ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બીજ નીગમની કચેરીમાં કોન્ટ્રાક્ટમાં સરકારી નિતિ નિયમોનુ છડેચોક ભંગ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગુજરાતરાજ્ય બીજ નીગમની કચેરીમા઼ આપવામાં આવતા કોન્ટ્રાક્ટમાં સરકારી નિતિ નિયમોનુ પાલન કરવામાં આવતુ હોવાની બૂમ ઉઠી છે. અને મળતીયાઓને કોન્ટ્રાક્ટ બારોબાર આપી દેવામા આવતો આક્ષેપ સહ કામદાર અગ્રણીઓ દ્રારા કરવામા આવ્યો છે. ગુજરાત બીજ નીગમમાં લેબર કોન્ટ્રાક્ટ ગોધરાની ઓફીસમા લુણાવાડા તાલુકાના ખાનગી એજન્સી તરીકે કામગીરી કરવામાં આપી હતી. સરકારના પરિપત્ર તથા નિયમ મુજબ જેતે ગામની કચેરીમાં લેબર કોન્ટ્રાક્ટ લુણાવાડામાં લીધેલ લાયન્સ ધરાવતાને કામગીરી આપી સરકારના નિયમોનો છડેચોક ભંગ કરેલ છે. અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી. અગ્રણી મગનભાઇ પઢીયારે કલેકટરને ફરિયાદ કરી હતી. આજદિન સુધી કોઇ પગલાં ભરવામાં આવ્યા નથી. આમ કોન્ટક્ટ અને કચેરીની મિલીભગતથી સરકારના નિયમોની એસીતેસી કરીને નાણા઼કીય ગેરરિતી આચરવામા઼ આવી રહ્યાની બૂમ ઉઠી છે. ખેડૂતોને લાભ નહી આપ્યાની ફરિયાદો ઉઠી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો