તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • ગોધરા | ગોધરાશહેરના લિંબચ માતાના મંદિર પાસે રહેતા ધનશ્યામભાઇ સુરેશચંદ્ર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોધરા | ગોધરાશહેરના લિંબચ માતાના મંદિર પાસે રહેતા ધનશ્યામભાઇ સુરેશચંદ્ર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરા | ગોધરાશહેરના લિંબચ માતાના મંદિર પાસે રહેતા ધનશ્યામભાઇ સુરેશચંદ્ર પંચાત હાલોલ કંપનીમાં નોકરી કરવા જવાનુ કહીને નિકળ્યા હતા. અને બે દિવસ માટે બહાર જવુ છુ કહી ધરેથી ગયા હતા. જોકે તે પરત નહી આવતા પરિવારજનો ચિંતાતુર બન્યા હતા. જે અંગે પોલીસે જાણવા જાગ નોંધી આગળની કાર્યવાહી આરંભી છે.

ગોધરા શહેરમાંથી આકસ્મિક રીતે યુવાન ગૂમ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

    વધુ વાંચો