તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહિલા દાઝી જતા સારવાર અર્થે ખસેડાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરા. કાલોલતાલુકાના આથમણા ગામે રહેતા વિક્રમસિંહ ચૌહાણની પત્ની સોનલ(ઉવ.30) તા.27 નવેમ્બરના રોજ પોતાના ઘરે ચુલા ઉપર રોટલા બનાવતી હતી. દરમ્યાન ચૂલામાં અચાનક ભડકો થતા તેણીની શરીર ઉપર ગંભીર રીતે દાઝી ગઇ હતી. જેથી તેને તાત્કાલિક અસર108 એમ્બયુલન્સ મારફતે ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. બનાવ અંગે લક્ષ્મણભાઇ ચૌહાણે વેજલપુર પોલીસ મથકે જાણવા જોગ ફરીયાદ નોંધાવી હતી. પોલીસે બનાવ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...