તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • બાળ રીમાન્ડ હોમના બાળકો ને કેક ખવડાવી બર્થડેની ઉજવણી

બાળ રીમાન્ડ હોમના બાળકો ને કેક ખવડાવી બર્થડેની ઉજવણી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાળ રીમાન્ડ હોમના બાળકો ને કેક ખવડાવી બર્થડેની ઉજવણી

આજ કાલ લોકો પોતાની વર્ષગાઠને વધુ ખર્ચથી ઉજવતા હોય છે. ત્યારે ગોધરાના હર્ષ ધર્મેન્દ્વભાઇ પટેલે પોતાન વર્ષગાઠને બાળ રીમાન્ડ હોમમાં રહેતા બાળકો વચ્ચે જઇને ઉજવવાની પોતાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પોતાના પુત્રની ઇચ્છા પૂર્ણ કરવા માટે પિતાએ તેને બાળ રીમાન્ડ હોમના બાળકો ને કેક ખવડાવી વર્ષગાઠની ઉજવણી કરાવી હતી. તસવીરહેમંત સુથાર

અન્ય સમાચારો પણ છે...