તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • ગોધરા | કાલોલનાશુભાલય બંગ્લોઝ હરીનગર પાછળ આવેલ કોલેજ રોડ ઉપર

ગોધરા | કાલોલનાશુભાલય બંગ્લોઝ હરીનગર પાછળ આવેલ કોલેજ રોડ ઉપર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરા | કાલોલનાશુભાલય બંગ્લોઝ હરીનગર પાછળ આવેલ કોલેજ રોડ ઉપર રહેતા હસમુખભાઇ પરસોત્તમદાસ રાવલ (ઉવ.58)એ ગોધરા તાલુકાના કાબરીયા ગામ પાસે આવેલ નર્મદા કેનાલમાં કોઇ અગમ્ય કારણોસર પડતુ મુકી આપધાત કર્યો હતો. ભારે જહેમત બાદ આધેડની લાશને બહાર કાઢવામાં આવી હતી. બીજી તરફ પોલીસ દ્વારા અકસ્માતે મોત અન્વયે નોંધ કરી આગળની કાર્યવાહી આરંભી છે.

ગોધરાના કાબરિયા પાસે નર્મદા કેનાલમાં એકનું મોત

અન્ય સમાચારો પણ છે...