ગોધરાનો વિધાર્થી ગેટમાં 71માં સ્થાને

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરા. ઇજનેરી માં અભ્યાસ કરતા વિધાર્થીઓ ને ભારતની શ્રેષ્ઠ ઇજનેરી સંસ્થાઓ માં પ્રવેશ મેળવવા અંગે ની યોજાયેલ ગ્રેજ્યુએટ એપ્ટીટ્યુટ ટેસ્ટ ઓફ એન્જીનીયરીંગની પરિક્ષામાં દેશભરમાંથી 9 લાખ વિધાર્થીઓએ પરિક્ષા આપી હતી જે પરિક્ષામાં ગોધરાનો વિધાર્થી સ્વપનીલ સુનિલકુમાર ગાંધીએ ભારતભરમાં 71 મો ક્રમાંક મેળવતા પરિવાર તથા સગા સ્નેહીઓમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...