સ્વચ્છતા અગે જાગૃતિ કાર્યક્રમ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરામાંબુઘવારના રોજ બ્રાંડ એમ્બેસેડર તથા સમાજસેવકો દ્રારા મારવાડીવાસમાં સફાઇ અભિયાન કર્યું હતું જેમાં વિસ્તારના રહીશોને સફાઇ અંગે જાગૃતિ લાવવા માટે બેનરો રેલી કાઢીને રહીશોને કચરો ગટરમાં નાખીને ડસ્ટબીનમાં નાખવો તેમજ વિસ્તારની સફાઇ કરીને સ્વચ્છતા અભિયાનને વેગ આપ્યો હતો. સ્થાનીક રહીશોએ નગર પાલીકા દ્રારા ગટરોની સફાઇ સમયસર થતી હોવાની ફરીયાદ કરી હતી. સફાઇ અભિયાનમાં લોક વિજ્ઞાન કેન્દ્ર, સ્થાનીકો,જાગૃત નાગરીકો તથા નગર પાલીકાના સહયોગથી સફાઇ કામગીરી હાથ ઘરી હતી.

અન્ય સમાચારો પણ છે...