મહિલાઓ માટે ચેસ ટુર્નામેન્ટ
જીમખાના ગોધરામાંતા.19 ઓકટોબરે ડિસ્ટ્રિક્ટ ચેસ એસોસિએશન ઓફ પંચમહાલ દ્વારા ઓપન પંચમહાલ મહિલા ચેસ ટુર્નામેન્ટ 2014નું આયોજન કરાયું છે. જેમાં ભાગ લેવા પંચમહાલ, મહીસાગરની મહિલાઓને જણાવાયું છે. આમાં 12 વર્ષથી નાની બહેનો, 19 વર્ષથી નાની બહેનોનો વિભાગ છે. પ્રવેશ ફોર્મ ભરવાની છેલ્લી તા.17 છે.