• Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • ગોધરામાં ભા.જ.પા કાર્યાલયથી 9 ઓગષ્ટ ભારત છોડો ચળવળને અનુલક્ષીને મસાલ

ગોધરામાં ભા.જ.પા કાર્યાલયથી 9 ઓગષ્ટ ભારત છોડો ચળવળને અનુલક્ષીને મસાલ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરામાં ભા.જ.પા કાર્યાલયથી 9 ઓગષ્ટ ભારત છોડો ચળવળને અનુલક્ષીને મસાલ સરધસ કાઢવામાં આવ્યુ હતુ જેમા જીલ્લા પ્રમુખ અશ્વિનભાઇ પટેલ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. શહિદો અમર રહોના નારા સાથે વીર સાવરકરની પ્રતીમા પાસે પહોચી હતી જ્યાં ફુલહાર ચઠાવી શહીદોને યાદ કર્યા હતા. હેમંત સુથાર

રાજયસભામાં કોંગ્રેસના ઉમેદવાર અહેહદભાઇ પટેલનો વિજય થતા જાંબુઘોડા કોંગ્રેસના કાર્યકરો દ્વારા જાંબુઘોડા સર્કિટ હાઉસ બહાર કટાકડા ફોડી જીતને વધાવી લીધી હતી.જાંબુઘોડામાં લોકોએ સરઘસ કાઢી કોંગ્રેસના ભવ્ય વિજયની જાંબુઘાડો સહિત અનેક તાલુકાઓમાં વિજયની ઉજવણી કરવામાં આવી હતી.

ગોધરામાં મશાલ સરઘસ કાઢવામાં આવ્યુ

જાંબુઘોડા સર્કિટ હાઉસ બહાર કટાકડા ફોડી ઉજવણી

અન્ય સમાચારો પણ છે...