• Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • ગોધરા | ગોદધરાનાસાતપુલ વિસ્તારમાં પતિ સુલેમાન હયાતે કહેલ કે તુ઼

ગોધરા | ગોદધરાનાસાતપુલ વિસ્તારમાં પતિ સુલેમાન હયાતે કહેલ કે તુ઼

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરા | ગોદધરાનાસાતપુલ વિસ્તારમાં પતિ સુલેમાન હયાતે કહેલ કે તુ઼ તારા બાપા પાસેથી 5 લાખ રૂપિયા કેમ લાવી નથી. તેમ કહીને મહિલાને પેટના ભાગે લાકડીનો ગોદો મારીને ગડદાપાટુ માર મારતા હતા. તે દરમ્યાન મોહમંદ લુલીયા વચ્ચે છોડાવવા પડતાં લોખંડની પાઇપ અને છરી મારીને ઇજાઓ પહોચાડી હતી.

ગોધરામાં મહિલા પાસે રૂા.ની માંગણી કરી હૂમલો

અન્ય સમાચારો પણ છે...