તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • દાહોદ | ગોધરામાંઆજે તા.27ના રોજ રામ ભક્તોની આત્માની શાંતિ કાજે

દાહોદ | ગોધરામાંઆજે તા.27ના રોજ રામ ભક્તોની આત્માની શાંતિ કાજે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાહોદ | ગોધરામાંઆજે તા.27ના રોજ રામ ભક્તોની આત્માની શાંતિ કાજે શ્રી સંત શ્રી રવિદાસ ગણેશ મંડળ દ્વારા શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી. સમગ્ર વિશ્વમાં જે સાબરમતી હત્યાકાંડના કારણે શહેરની છબી કલંકીત થઇ છે. તેમ સાબરમતી હત્યાકાંડને 27/2/2016 ફેબ્રુઆરીએ 14 વર્ષ થઇ ગયા છે. ત્યારે સાબરમતી ટ્રેનમાં ભૂંજાયેલા 58 જેટલા રામભક્તોની હુતાત્માઓને શાંતિ મળે તેવા આશયે સંત શ્રી રવિદાસ ગણેશ મંડળ દ્વારા દાહોદ વડલે પ્યારે હનુમાન મંદિર શાંતીસદન સોસાયટી દાહોદમાં શ્રધ્ધાંજલિનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.

સાબરમતી હત્યાકાંડની 14મી પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ

અન્ય સમાચારો પણ છે...