તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નાળા બનાવવા ઉઠેલી માંગ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરા. ગામડીથીગોલ્લાવ જવાના રસ્તા ઉપર તંત્ર દ્વારા નાળુ બનાવવાની કામગીરી હાથ ધરી હતી. જે કામગીરી એક માસ જેટલો સમય કરાયા બાદ કોનટ્રાકટર દ્વારા કામગીરી હાલમાં બંધ કરી દેવાઇ છે. હાલમાં ડાયવર્ઝનના રસ્તા ઉપરથી અવર જવર થઇ રહી છે. પરંતુ ચોમાસુ શરુ થયા બાદ રસ્તેથી અવર જવર બંધ થઇ જાય તેવી પરિસ્થીતી સર્જાય તે પહેલા નાળાની કામગીરી પુરી કરાવવામાં આવે તેવી માંગ ગ્રામજનોમાં ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...