તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અપહરણ કરનાર તથા મદદ કરતા PIની તપાસ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હાલોલખાતેથી યુવકનું અપહરણ કરી જનાર તથા ખોટી રીતે ગોંધી રાખીને ખોટી ફરીયાદ દાખલ કરનાર પીઆઇ વિરુધ્ધ યુવકના પિતા દ્વારા હાલોલ કોર્ટમાં રાવ નાખવામાં આવી હતી. જે અનુસંધાને કોર્ટ દ્વારા ફરીયાદની કાર્યવાહી સ્થગીત કરી તપાસ 30 દિવસમાં પુર્ણ કરવાના આદેશ કરાતા ચકચાર મચી જવા પામી હતી.

બનાવ અંગે હાલોલ કોર્ટમાં પોતાના વકીલ મારફતે ફરીયાદ નોંધાવનાર શીવાભાઇ કાંગાભાઇ સંગાડા રહે.સીગવડ ની ફરીયાદ મુંજબ તેના પુત્ર સંજયને યુવતી દ્વારા ફોન કરીને હાલોલ બોલાવાયો હતો. જે રાત્રીના રોકાયા બાદ બન્ને આણંદ જવા માટે નીકળ્યા હતા . જે દરમ્યાન યુવતીના પતિ દ્વારા બન્ને વડોદરા બસ ડેપો ખાતેથી હાલો પરત મોટર સાયકલ ઉપર લાવવા માં આવ્યા હતા. જે બાદ દાહોદ જીલ્લાના ડુંગરી ગામેથી આવેલી તુફાન ગાડીમાં સાત વ્યક્તીઓ સંજયનું અપહરણ કરી ગયા હતા અને માર મારી મોબાઇલ લુંટી લઇ પંદર લાખ રુપીયાની ખંડણી માંગવામાં આવી હતી.જે બાદ ગોંધા રાખ્યા બાદ તેને લીમડી પોલીસ મથકે સોંપી દેતા લીમડી પીઆઇ દ્વારા ત્રણ લાખની માંગણી કરીને યુવકને ગોંધી રાખ્યો હતો. જે બાદ લીમખેડા કોર્ટના સર્ચ વોરંટના આધારે યુવકનો કબજો પરિવારજનોને મળ્યો હતો.લીમડી

...અનુસંધાન પાના નં.2

30 દિનમાં તપાસ પૂર્ણ કરવાના આદેશ

હાલોલથી યુવકનું અપહરણ કર્યું હતું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો