તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • ગોધરા |અડાકોર તળલેશ્વર પાંડીથી પાવાગઢ જતા યાત્રાળુઓ માટે શેડ બનાવી

ગોધરા |અડાકોર તળલેશ્વર પાંડીથી પાવાગઢ જતા યાત્રાળુઓ માટે શેડ બનાવી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરા |અડાકોર તળલેશ્વર પાંડીથી પાવાગઢ જતા યાત્રાળુઓ માટે શેડ બનાવી પાવાગઢના વૈદિક આચાર્યો દ્વારા નવચંડી તથા વાસ્તુપૂજન વિધિ અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. જેમાં યાત્રાળુઓને વિના મૂલ્યે જલારામ ધામમાં ચા નાસ્તો, જમવાનું આપે છે. રહેવા માટે ભવ્યથી ભવ્ય શેઠ બનાવેેલ છે. અને દાતાઓના સહયોગથી બનાવેલ શેડમાં નવચંડી યજ્ઞ યજમાન તરીકે ધનશ્યામભાઇ પટેલ દોલતપુરાવાળા તથા દર્શન પરિવારના સામાજીક કાર્યકર સતિષભાઇ શાહ દ્વારા નવચંડી કર્યુ હતુ.

કાલોલના ખંડોળી ગામે નવચંડી યજ્ઞ યોજાયો

અન્ય સમાચારો પણ છે...