કાંટુ હાઇસ્કૂલનુ પરિણામ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કાંટુ હાઇસ્કૂલનુ પરિણામ

ગોધરા | માર્ચ2016માં લેવાયેલ એસએસસી પરીક્ષામાં આદિવાસી માધ્યમિક શાળા કાંટુનું 87.17 ટકા પરિણામ આવેલ છે. શાળામાં પ્રથમ સ્થાને રાઠવા જતીન 83.93 પર્સન્ટાઇલ, અને બીજા સ્થાને બારીઆ મનીષા 83.48 પર્સન્ટાઇલ સાથે ઉર્તિય થયા છે. આદિવાસી વિસ્તારની શાળાઓમાં કાંટુ હાઇસ્કૂલનું શ્રેષ્ઠ પરિણામ આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...