• Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • કાર્યક્રમોની માિહતિ, પ્રેસનોટ અને સમાચાર માટે વોટ્સઅેપ અથવા ઇ મેઇલ કરો 9099203204 Barodaregional123@gmail.com

કાર્યક્રમોની માિહતિ, પ્રેસનોટ અને સમાચાર માટે વોટ્સઅેપ અથવા ઇ-મેઇલ કરો 9099203204 barodaregional123@gmail.com

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગઈકાલથી વધ્યુ/ઘટ્યુ (-0.0)(-0.0)

ગોધરા3119

દાહોદ3119

490 જેટલી અરજી સામે માત્ર 50 છાત્રોને લાભ (પેજ-02)

શ્રીજીનું વિસર્જન ઉસરવાણના તળાવમાં કરાશે (પેજ-03)

છાબ તળાવની કલેક્ટરે મુલાકાત લીધી (પેજ-04)

ગોધરા | કાલોલનાદેલોલ ગામે અજાણ્યો આઇ ટેનના ચાલકે પુરઝડપે ચલાવીને રાજેશભાઇ પંડયાની ગાડીને પાછળથી ટક્કર મારને પલ્ટી ખવડાવીને ગાડીને નુકસાન કરીને વાહન મુકીને નાસી ગયો હતો.

કાલોલના દેલોલ પાસે બે ગાડીઓવચ્ચે ટક્કર

ગોધરા | ડુંગરીપુરાગામે જુગાર રમતાં શૈલેશ, દીલીપ,દશરથભાઇ, વિશ્વાસ, વિનોદ તથા રાજેન્દ્દ પોલીસે પકડી પાડીને અંગઝડતી અને દાવઉપરથી મળીને કુલ 2260 રૂ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ડુંગરીપુરા ગામેથી 6 જુગારીઓ ઝડપાયા

ગોધરા | પાવાગઢનાબાપોટીયા ગામે લાઇટના અંજવાળે જુગાર રમતાં કેશરભાઇ રાઠવા તથા કુલદીપભાઇ રાઠવાને પોલીસે જુગારના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

બાપોટીયા ગામેથી બે જુગારીઓ ઝડપાયા

ગોધરા | પાવાગઢનાનાની ઉભરવાણ ગામે ગોપાલસિંહ પરમાર કોઇ કારણોસર લાઇટના થાંભલા ઉપર ચઢેલો હતો. તે દરમ્યાન તેને કંરટ લાગતાં તેનું મોત નિપજવા પામ્યું હતું.

નાની ઉભરવાણ ગામે કંરટ લાગવાથી મોત

ગોધરા | ગોધરાનાતરવડી ગામે મહાદેવ ફળીયામાં તખતસિંહ અને સોનીબેન આવીને શંકરભાઇને અપશબ્દો બોલીને ઉશ્કેરાઇને શંકરભાઇને ધક્કો મારીને નીચે પાડીને ગડદાપાટુ મારમાર્યો હતો.

તરવડી ગામે એકને ગડદાપાટુ મારમાર્યો

પૂર્વાનુમાન | વાદળછાયાવાતાવરણ વચ્ચે કેટલાંક સ્થળે વરસાદ વરસશે.

696 ગામોમાં વનીકરણ ઝુંબેશ કરાઇ

દાહોદ | દાહોદજિલ્લા કલેક્ટર અને ડીડીઓ ના માર્ગદર્શન હેઠળ સામાજીક વનીકરણ વિભાગ, દાહોદ દ્રારા જિલ્લાના 696 ગામોમાં તા. 10ના રોજ જન ભાગીદારી અંતર્ગત શાળાના બાળકો, હાઇસ્કુલના કોલેજના વિધાર્થીઓના હસ્તે લાખ જેટલા રોપા વાવી તેનો ઉછેર માટે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.
અન્ય સમાચારો પણ છે...