તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Godhra
 • ગોધરામાં ચેક રિટર્ન કેસમાં આરોપીને 1 વર્ષની સજા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોધરામાં ચેક રિટર્ન કેસમાં આરોપીને 1 વર્ષની સજા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગોધરાતાલુકાના નવા વલ્લભપુરમાં રહેતા શંકરભાઇ કાળાભાઇ માછીએ મિત્રાના ભાવે સામાજીક કાર્ય માટે ગોધરાના હરીકૃપા સોસાયટીમાં રહેતા શંકરભાઇ પ્રજાપતીને એક લાખ ઉછીના આપ્યા હતા. જે ઘણો સમય થતા શંકરભાઇએ તે પૈસાની માંગણી કરતાં તેને 25000 રૂા. ચુકવીને બાકીની રકમપેટે 13/12/2012ના રોજનો 50000 રૂા.નો ચેક આપેલ હતો. તે ચેક બેંકમાં રજુ કરતા બેલેન્સ હોવાના કારણે પરત આવ્યો હતો.કાયદા મુજબ નોટીસ આપવા છતાં શંકરભાઇએ ઉછીના નાણાં પરત આપતા શંકરભાઇ માછીએ ગોધરા કોર્ટમાં ચેક રીર્ટનની ફરીયાદ નોધાવતાં કેસ ગોધરાના એડી.જયુ.મેજી.ફર્સ્ટ ક્લાસ કોર્ટમાં ચાલી ગયો હતો. અદાલતે બંને પક્ષો તરફથી રજુ પુરાવા તથા ફરીયાદી તરફે વકીલ અશોકભાઇની દલીલો ધ્યાનમાં લઇને આરોપી શંકરભાઇ પ્રજાપતીને ચેક રિટર્ન કેસના ગુનેગાર ઠરાવીને એક વર્ષની જેલ તથા 50000 વળતર તરીકે ચુકવવાનો હુકમ કર્યો હતો.

રૂા.50,000નો દંડ ફટકારતી કોર્ટ

રૂા.50હજારનો ચેક રિટર્ન થયો હતો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો