તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દિનભર બોર્ડ પરીક્ષામાં 72 ગેરહાજર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આજેમંગળવારે લેવાયેલી પરીક્ષમાં ધો.10તથા ધો-12 વિજ્ઞાન પ્રવાહમાં રજા હોવાની સાથે બપોર પછી ધો.12 માં વાણિજ્ય વ્યવસ્થા તથા વાણિજ્ય ઉધ્યોગ સાહિસકતામાં કુલ મળીને 2136 વિદ્યાર્થીઓની સામે 2058 હાજર રહેવાની સામે 72 પરીક્ષાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. અને ધો. 10માં પરીક્ષાર્થીઓએ આરામ સાથે તૈયારી કરી હતી. મંગળવારની પરીક્ષામાં કોઇ પણ ગેરરિતી નોંધાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો